સફળતા / 12 મું પાસ છે IPLનો હીરો રજત પાટીદાર: ઓક્શનમાં કોઈએ લીધો નહોતો, હવે કર્યું એવું કે આખું ભારત બની ગયું ફેન

ipl 2022 rajat patidar education cricket journey know more

Rajat Patidarએ IPL 2022 Eliminatorમાં લખનૌઉ સુપરજાયન્ટ્સ વિરૂદ્ધ સેન્ચુરી લગાવી હતી. 112 રન કરી આરસીબીને ક્વોલિફાયરમાં જગ્યા અપાવી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ