IPL 2022 / RCB સામે રાજસ્થાન રોયલ્સે 7 વિકેટે જીત મેળવીને મેળવી ફાઇનલમાં એન્ટ્રી, રવિવારે ગુજરાત સાથે ટકરાશે

IPL 2022 Rajasthan Royals Won by 7 Wicket royal challengers bangalore

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ના બીજા ક્વોલિફાયરમાં રાજસ્થાન રોયલ્સે રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 7 વિકેટથી હરાવ્યું છે. હવે રવિવારે ફાઇનલમાં ગુજરાત સાથે રાજસ્થાન ટકરાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ