IPL 2022 / પ્લેઑફની તસવીર થઈ સાફ: ગુજરાતની જગ્યા લગભગ પાક્કી, જાણો અન્ય ટીમોના હાલ

ipl 2022 points table picture of playoff is clear gujarat titans on top

આઈપીએલમાં શનિવારે ડબલ હેડર મેચ રમવામાં આવી. દિવસની પ્રથમ મેચમાં ગુજરાત ટાઈટન્સની ટીમે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ વિકેટથી હરાવ્યું. તો સાંજે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે તેની જીતનુ ખાતુ ખોલ્યુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ