IPL 2022 / આવવા દે! IPLના પોઈન્ટ ટેબલમાં ગુજરાતનો દબદબો, જુઓ કયા નંબરે પહોંચી ગઈ ટીમ

ipl 2022 points table gt vs pbks

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનની 16મી મેચ ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સની વચ્ચે મુંબઈના બેરબોર્ન સ્ટેડિયમમાં રમવામાં આવી છે. આ મુકાબલામાં ગુજરાત ટાઈટન્સે જીતનો ધ્વજ લહેરાવી આઈપીએલ 2022ની ત્રીજી જીત પ્રાપ્ત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ