IPL 2022 / VIDEO: અરે બાપ રે! IPLની ટીમ પર મધુમાખીઓએ કર્યો હુમલો, જુઓ કઈ રીતે માંડ માંડ બચ્યા ખેલાડીઓ

ipl 2022 mumbai indians players attacked by bees during practice session

આઈપીએલ 2022માં મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ત્યારબાદ ટીમ હજુ સુધી સ્થિર થઇ નથી. રોહિત શર્માની કેપ્ટનશિપવાળી ટીમ મુંબઈએ અત્યાર સુધી 6 મેચ રમી. દરેક મેચમાં પરાજયનો સામનો કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ