વેકેશન મોડ / IPLનો થાક ઉતારવા માલદિવ્સ પહોંચ્યો રોહિત શર્મા, પત્ની સાથેની રોમૅન્ટીક તસવીરો કરી શેર

ipl 2022 mumbai indians captain rohit sharma goes on a vacation to maldives with his family

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે આ વખતે ખૂબ નિરાશાજનક પર્ફોમન્સ આપ્યું અને પૉઈન્ટ્સ ટેબલમાં છેલ્લા ક્રમે રહીને પોતાના અભિયાનને ખત્મ કર્યુ. આઈપીએલ 2022નો સફર સમાપ્ત થયા બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા અત્યારે તેના પરિવારની સાથે રજા માણી રહ્યાં છે.

Loading...