ક્રિકેટ / IPLના મેગા ઓક્શન પહેલા ખેલાડીઓની બેઝ પ્રાઈઝ સામે આવી, આટલા ખેલાડીઓની પ્રાઈઝ છે કરોડો રૂપિયા

ipl 2022 mega auction

ઈંડિયન પ્રીમિયર લીગના મેગા ઓક્શન માટે તમામ ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ વખતે 590 ખેલાડીઓની બોલી લાગશે.

બ્રેકિંગ ન્યૂઝ