IPL 2022 / ટીમ ઈન્ડિયામાંથી કાઢ્યો તો પણ નથી સુધર્યો આ ખેલાડી, હવે IPLમાંથી પણ તગેડી મૂકાય તેવા હાલ

ipl 2022 manish pandey flop show lucknow super giants against gujarat titans

ભારતનો એક ખેલાડી એવો છે, જેની કારકિર્દી મુશ્કેલીમાં ફસાઈ ગઇ છે. ભારતીય ટીમમાંથી પત્તુ કપાયા બાદ હવે આ ખેલાડીની IPL કારકિર્દી પણ સમાપ્ત થવાના આરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ