ખુલાસો / IPLમાં સતત કેમ હારી રહી છે મુંબઈ ઈન્ડિયન્સ? પૂર્વ ગુજરાતી ક્રિકેટરે જુઓ શું આપ્યું કારણ

ipl 2022 irfan pathan reveals why mumbai indians are continuously losing in indian premier league

પાંચ વખત આઈપીએલનો ખિતાબ જીતનારી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 15મા સત્રમાં પ્રથમ જીત માટે તરસી રહી છે. શનિવારે પુણેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈને 7 વિકેટથી હરાવ્યું. આઈપીએલ 2022માં રોહિત શર્માની ટીમની આ સતત ચોથી હાર હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ