IPL 2022 / આવતા વર્ષે તમે 'ગુજરાત'માં આવી શકો છો : હાર્દિકે જુઓ કોને કરી ઑફર, VIDEO કર્યો શેર

IPL 2022 hardik pandya mumbai indians gujarat titans Video share

આઈપીએલ 2022માં આજે પોઈન્ટ ટેબલની પહેલા નંબર અને છેલ્લા નંબરની ટીમ ટકરાશે. ગુજરાતનાં કેપ્ટન હાર્દિક પંડ્યા માટે આ મેચ છે ખાસ કારણ કે જૂની ટીમ સામે તેઓ મેદાનમાં ઉતરશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ