IPL 2022 / પહેલી જ મેચમાં ગુજરાત ટાઈટન્સે બાજી મારી, તેવટીયા અને અભિનવની તોફાની બેટિંગે લખનઉને હરાવ્યું

IPL 2022 gujarat titans win by 5 wickets lucknow supergiants

IPL 2022ના ઇતિહાસની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સે 5 વિકેટથી જીતી લીધી છે. લખનઉએ પહેલા બેટિંગ કરતા 6 વિકેટ પર 159 રન બનાવ્યા હતા. ગુજરાતે 19.4 ઓવરમાં 161 રન બનાવી જીત મેળવી.

બ્રેકિંગ ન્યૂઝ