ક્રિકેટ / ગુજરાત ટાઈટન્સે લોન્ચ કર્યો પોતાનો 3D લોગો, ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત મેટાવર્સમાં યોજાઈ ઈવેન્ટ

ipl 2022 gujarat titans team launched logo in metaverse cricket

આઈપીએલ ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઇટન્સે પોતાનો લોગો લોન્ચ કર્યો છે. મેટાવર્સમાં IPLની આ ઈવેન્ટ યોજાઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ