શું વાત છે? / VIDEO: મેક્સવેલની મસાજ કરતો દેખાયો કોહલી, યુઝર્સ મજાકમાં બોલ્યા,'યે કિસ લાઇન મેં આ ગયે આપ'

ipl 2022 glenn maxwell virat kohli body massage dressing room

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મંગળવારની આઈપીએલ મેચમાં રાજસ્થાન રૉયલ્સને 4 વિકેટથી હરાવ્યું. આ મેચ દરમ્યાન કઈક એવુ બન્યું જેણે દર્શકોનુ ધ્યાન પોતાની તરફ ખેંચ્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ