IPL 2022 / મેચ હાર્યા બાદ એવો ભડક્યો ગંભીર કે કેપ્ટન રાહુલ તો નજર પણ મેળવી શક્યો નહીં, રીએક્શન થયું વાયરલ

ipl 2022 gautam gambhir post match reaction viral after lucknow super giants

આખી ટુર્નામેન્ટમાં સારું રમ્યા બાદ લખનઉ સુપરજાયન્ટ્સની ટીમ બુધવારે રમવામાં આવેલા IPL 2022ના એલિમિનેટર મુકાબલામાં હારીને ટ્રોફી જીતવાની રેસમાંથી આઉટ થઇ ગઇ. રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે લખનઉ સુપર જાયન્ટ્સને 14 રનથી હરાવી ટીમને ટુર્નામેન્ટમાંથી હરાવીને નૉકઆઉટ કરી દીધી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ