IPL 2022 Schedule / IPL 2022નું શિડ્યૂલ જાહેર થયું: 26 માર્ચે આ બે ટીમો વચ્ચે થશે ટક્કર, જોઈ લો સમગ્ર લિસ્ટ

ipl 2022 full schedule match list

ઈંડિયન પ્રીમિયર લીગ 2022નું શિડ્યૂલ જાહેર થઈ ગયું છે. 26 માર્ચના રોજ પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ