ક્લોઝિંગ સેરેમની / ભાઈ ભાઈ... વંદે માતરમ્... મા તૂજે સલામ... : એ.આર રહેમાન અને રણવીર સિંહે નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં કર્યો જલસો

ipl 2022 final closing ceremony ar rahman Ranveer singh performance narendra modi stadium

ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે આઈપીએલની ફાઇનલ મેચ પહેલા ક્લોઝિંગ સેરેમની યોજાઈ હતી. જેમાં રણવીર સિંહ અને એઆર રહેમાને જબરદસ્ત પર્ફોમન્સ કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ