નારાજ / આખરે એવુ તો શું થયુ કે MS ધોનીને પોતાના સફળ બોલર પર જ આવ્યો ગુસ્સો, બતાવ્યો એન્ગ્રી લુક

ipl 2022 csk vs srh who is chennai super kings baller mukesh choudhary dhoni gets angry

ઈન્ડિયન પ્રીમિયર લીગ એક એવો મંચ છે, જ્યાં યુવાન ખેલાડીઓને તેનુ કૌશલ બતાવવાની તક મળે છે. થોડુ આ પ્રકારનુ પ્રદર્શન ચેન્નઈ સુપર કિંગ્સના બોલર મુકેશ ચૌધરી કરી રહ્યાં છે. જેણે પહેલા મુંબઈ ઈન્ડિયન્સ સામે 3 વિકેટ લીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ