ક્રિકેટ / IPL 2022ની પહેલી મેચમાં કોલકાતા નાઇટ રાઈડર્સે ચેન્નઈ સુપર કિંગ્સને હરાવ્યું, ધોનીની ફિફ્ટી કામ ન આવી

ipl 2022 csk vs kkr match kolkata knight riders win by 6 wickets

આઈપીએલ 2022ની પહેલી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ચેન્નઈ સુપર કિંગ્સને 6 વિકેટથી હરાવ્યું છે. ધોનીનો ધમાકો ફેલ રહ્યો છે. તો જાડેજા પણ નિષ્ફળ નિવડ્યા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ