જલવો / ગુજરાતની જીતના હીરો હાર્દિક પંડ્યાએ IPLમાં બોલિંગ અને બેટિંગમાં કર્યો ધડાકો

IPL 2022 Champion Gujarat Titans, great achievement and Best performance of Captain Hardik Pandya

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમને ટાઈટલ જીતાડી હાંસલ કરી મોટી સિદ્ધિ, પહેલીવાર કપ્તાની કરી રહેલા હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સને IPLમાં બનાવ્યું ચેમ્પિયન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ