મોટી જવાબદારી / BIG NEWS: બ્રાયન લારા IPL સાથે જોડાયો, આ ટીમને થશે મોટો ફાયદો

ipl 2022 brian lara dale steyn join sunrisers hyderabad as coaches

મહાન બેટ્સમેન બ્રાયન લારા અને દક્ષિણ આફ્રિકાના ઘાતક બોલર રહેલા ડેલ સ્ટેન ઈન્ડિયન પ્રીમિયર લીગ સાથે જોડાઈ ગયા છે. સનરાઈઝર્સ હૈદ્રાબાદે લારાને બેટરનો જ્યારે સ્ટેનને બોલિંગ કોચ બનાવ્યો છે. ટોમ મૂડી હૈદ્રાબાદના હેડ કોચ તરીકે યથાવત રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ