IPL 2022 / ક્યારેય નહીં ભૂલાય IPLમાં આ વર્ષે થયેલા 3 મોટા વિવાદ, પંત-પટેલ અને કોહલીનું છે નામ

ipl 2022 3 biggest controversies no ball controversy virat lbw controversy

IPL 2022 તેની શાનદાર રમતની સાથે-સાથે અમુક વિવાદોના કારણે પણ ચર્ચામાં રહી છે. આઈપીએલની આ સિઝનમાં અનેક પ્રકારના વિવાદ જોવા મળ્યાં. પરંતુ આ ત્રણ વિવાદે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ.

બ્રેકિંગ ન્યૂઝ