IPL 2022 / આ તારીખે શરૂ થઈ શકે છે IPLનું 15મુ સિઝન, કુલ 10 ટીમો રમશે 74 મેચ

ipl 2022 15th season likely to start on april 2 in chennai

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) આઈપીએલની 15મી સિઝનની શરૂઆત 2 એપ્રિલ 2022થી થાય તેવો વિચાર કરી રહ્યું છે. મેચ ક્યા અને ક્યારે રમાશે તે હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી.

બ્રેકિંગ ન્યૂઝ