પરેશાની / IPL 2021 પહેલાં વિરાટ કોહલીની મુશ્કેલી વધી, 5 ખેલાડીઓએ છોડ્યો સાથ

ipl 2021 virat kohli royal challengers bangalore five players not playing in indian premier league second phase

ટી-20 ક્રિકેટનો જે ઉત્સાહ હવે ઝડપ પકડશે તેનાથી વિશ્વમાં ક્રિકેટ જગત નવુ ચેમ્પિયન બનીને બહાર આવશે. ઈન્ડિયન પ્રીમિયર લીગનો વર્ષ 2021ની સિઝનનો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાતમાં શરૂ થવાનો છે. આઈપીએલની હાલની સિઝન સમાપ્ત થતાં જ ટી-20 વર્લ્ડ કપની મેચો શરૂ થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ