ચર્ચા / કોહલીએ ચિત્તાની ઝડપે બોલ ઝડપી લીધો, બે મિનિટ તો બેટ્સમેન પોતે જ ચોંકી ગયો, જુઓ વિડીયો

ipl 2021 virat kohli flying catch rcb vs rr chris morris best catch video

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે બુધવારે રમાયેલી IPL મેચમાં વિરાટ કોહલીએ જમીન પરથી કૂદકો મારીને કેચ પકડ્યો હતો. સોશિયલ મીડિયામાં વિરાટ કોહલીના આ ફ્લાઈંગ કેચની ખૂબ ચર્ચા થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી દુનિયાના ટોપ ફીલ્ડરોમાં સામેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ