KKRvsDC / IPL 2021: રોમાંચક મુકાબલામાં રાહુલ ત્રિપાઠીએ સિક્સર લગાવીને KKRને જીતાડી, પહોંચ્યું ફાઇનલમાં, DCની હાર સાથે સફર પૂર્ણ

ipl 2021 Qualifier 2 Kolkata Knight Riders won by 3 wickets

આઇપીએલ 2021ની બીજો ક્વૉલિફાયર મુકાબલો દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે હતો. જેમાં કોલકાતાની જીત થઇ છે.

બ્રેકિંગ ન્યૂઝ