IPL 2021 Final / ચેમ્પિયન CSK ને મળ્યાં 20 કરોડ રૂપિયા, ફાઈનલમાં હારેલી ટીમને મળ્યું આ ઈનામ

ipl 2021 prize money ipl 14 final chennai super kings vs kolkata knight riders ipl 2021 final

IPL-14ની ફાઈનલમાં કોલકત્તા નાઈટ રાઈડર્સને હરાવીને ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ ટ્રોફી પર કબજો જમાવ્યો. સીએસકે ચોથી વખત ચેમ્પિયન બની. આ અગાઉ ચેન્નઈની ટીમ 2010, 2011 અને 2018માં ચેમ્પિયન બની હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ