વાયરલ / VIDEO : પંડ્યા બ્રધર્સે સ્ટાઈલમાં મારી એન્ટ્રી પણ લોકોએ કર્યા ટ્રોલ, કહ્યું આ ખેલાડીઓ જેવા લાગે છે ખરાં?

ipl 2021 mumbai indians video hardik pandya krunal pandya join mumbai indians team in abu dhabi

ભારતના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેમના ભાઈ ક્રુણાલ પંડ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં આ બંને ક્રિકેટર આકર્ષક સ્ટાઈલથી એન્ટ્રી મારી રહ્યાં છે. ખરેખર, આ બંને ભાઈ IPL 2021ની બીજી સિઝન માટે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે જોડાયેલા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ