સિદ્ધી / IPLમાં કમાણીમાં કોહલી-રોહિતથી ક્યાંય આગળ છે માહી, જાણો કેટલા કરોડ છે આવક

ipl 2021 ms dhoni is the only player who earns 150 crore rs from ipl see full list

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વિશ્વના સૌથી સફળ કેપ્ટનમાંથી એક છે. ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેનાર ધોની હવે ફક્ત આઈપીએલમાં જોવા મળે છે. આઈપીએલમાં તેઓ સીએસકેના કેપ્ટન છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ