IPL 2021 / IPLમાં હૈદરાબાદનો ધબડકો જોઈ લોકોએ કૉમેન્ટ કરી, આ છોકરી માટે તો એક મેચ જીતી લો

ipl 2021 kavya maran sunrisers hyderabad first time in history lost 7 out of 1st 8 matches social media users strange...

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021ની 33મી મેચમાં દિલ્હી કેપિટલ્સે સનરાઈઝર્સ હૈદ્રાબાદને 8 વિકેટથી હાર આપી. આઈપીએલ 2021માં સનરાઈઝર્સ હૈદ્રાબાદની 8 મેચમાં આ 7મી હાર છે. આઈપીએલના ઈતિહાસમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદે પ્રથમ વખત શરૂઆતમાં 8 માંથી 7 મેચ ગુમાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ