ચકનાચુર / દશેરાંના દા'ડે જ ઘોડું ન દોડ્યું, આ ત્રણ ખેલાડીઓનાં કારણે...

ipl 2021 final kkr lost the final against csk because of the bad performance of these 3 players

IPL 2021ની ફાઈનલ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીવાળી સીએસકેએ કેકેઆરને 27 રનથી પરાજય આપ્યો. આ સાથે સીએસકે ચોથી વખત ચેમ્પિયન બની. જોકે, બીજી તરફ કેકેઆરનું ત્રીજી વખત ચેમ્પિયન બનવાનું સપનુ રોળાઈ ગયુ છે. કેકેઆરને આ મેચમાં તેમની ટીમના અમુક ખેલાડીઓને કારણે હારનો સામનો કરવો પડ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ