વિવાદ / મોર્ગને અશ્વિનને કહ્યો હતો ખૂબ જ અશ્લીલ શબ્દ, મેદાન પર જ થયો મોટો ડ્રામા

ipl 2021 eoin morgan calls r ashwin disgrace before the high voltage drama

આઈપીએલ 2021ના બીજા તબક્કામાં કેકેઆર અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે એક મેચ રમાઈ. આ મેચમાં દિલ્હી ટીમની બેટીંગ વખતે દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને કેકેઆરના કેપ્ટન ઈયોન મોર્ગન વચ્ચે તીખી ચર્ચા જોવા મળી હતી. આ મામલે ખૂબ હોબાળો થયો હતો અને મીડિયામાં આ વાતને વેગ મળ્યો હતો. પરંતુ હવે આ વિવાદ પર અશ્વિને એક મોટો ખુલાસો કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ