સ્પોર્ટ્સ / VIDEO : ચેતેશ્વર પૂજારાએ નેટ પ્રેક્ટિસમાં એવી બેટિંગ કરી કે જે ટીમે નથી લીધો તેને પસ્તાવો થશે

IPL 2021 Cheteshwar Pujara smashes sixes in CSK nets with new batting stance WATCH viral video

IPL શરૂ થાય તે પહેલા ચેતેશ્વર પૂજારા ટૂર્નામેન્ટમાં ચોગ્ગા-છગ્ગા લગાવવા આતુર હોય તેવું દેખાઈ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ