'ક્રિકેટરને કોરોના' / IPL 2021: દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો, ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલ કોરોના પોઝિટિવ

ipl 2021 axar patel tests positive for coronavirus

આઇપીએલ 2021 શરૂ થવાને હવે થોડા દિવસો બાકી છે. આ વચ્ચે દિલ્હી કેપિટલ્સ માટે માઠા સમાચાર આવ્યા છે. ગુજરાતી અક્ષર પટેલ કોરોના પોઝિટિવ આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ