સ્પોર્ટ્સ / તો મોટા ભાગે IPLનું આયોજન આ દેશમાં નક્કી હોવાનું મનાય છે

IPL 2020 will organized in this country

IPL ચાહકો માટે સારા સમાચાર છે. મીડિયા અહેવાલો અનુસાર ટી-20 વર્લ્ડકપ, 2020 રદ થઈ શકે છે અને તેના સ્થાને IPLનું આયોજન હવે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે, પરંતુ સવાલ એ છે કે IPLનું આયોજન થશે ક્યાં? કોરોનાને કારણે ભારતમાં તો આઇપીએલનું આયોજન થઈ શકે તેમ નથી. યુએઈ અને શ્રીલંકા બાદ હવે ન્યૂઝીલેન્ડે IPL યોજવાની ઓફર કરી છે. 

બ્રેકિંગ ન્યૂઝ