ક્રિકેટ / IPL 2020ની તારીખો આવી સામે, આ તારીખે મુંબઈમાં રમાઈ શકે છે પ્રથમ મેચ

ipl 2020 to begin at wankhede on march 29

IPL દેશમાં ખુબ જ લોકપ્રિય ક્રિકેટ લીગ છે. IPL માટે ક્રિકેટ પ્રેમીઓ આખું વર્ષ આતુરતાથી રાહ જોતા હોય છે. IPL શરુ થયા બાદ દેશમાં ક્રિકેટનો રંગ ચડી જતો હોય તેવો માહોલ જોવા મળે છે ત્યારે વર્ષ 2020માં IPLની પહેલી મેચની તારીખ સામે આવી ગઈ છે. વર્તમાન ચેમ્પિયન ટીમ મુંબઈ ઇન્ડિયન્સ પોતાના જ હોમ ગ્રાઉન્ડમાં ટ્રોફી બચાવવા માટે મેદાનમાં ઉતરશે 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ