IPL 2020 / દિલ્હી 'એક્સપ્રેસ' પાટા પરથી ઉતરી જતાં આ ટીમ માટે પ્લેઓફની આશા જીવંત !

IPL 2020 : SunRisers Hyderabad vs Delhi Capitals : hyderabad has chance to go in play off

દિલ્હી કેપિટલ્સની ગાડી આઇપીએલ-૨૦૨૦માં પાટા પરથી ઊતરી ગઈ છે. એક સપ્તાહ પહેલાં સુધી એવું લાગી રહ્યું હતું કે આ ટીમ પોઇન્ટ ટેબલમાં પ્રથમ અથવા બીજા સ્થાને રહી શકે છે. હવે ટોપ-2નું સપનું દિલ્હીથી દૂર થતું જોવા મળી રહ્યું છે. ગઈ કાલે હૈદરાબાદ સામે દિલ્હીનો આ સળંગ ત્રીજો પરાજય હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ