IPL 2020 / સનરાઇઝર્સ હૈદરાબાદે કિંગ્સ ઇલેવન પંજાબને 69 રને હરાવ્યું, પોઇન્ટ ટેબલમાં SRH પહોંચ્યું ત્રીજા સ્થાને

IPL 2020 Sunrisers Hyderabad beat Kings XI Punjab by 69 runs

IPL 2020ની સીઝનના એક મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદે કિંગ્સ ઇલેવન પંજાબને 69 રને હરાવ્યું છે. હૈદરાબાદે પહેલા બેટિંગ કરતા 6 વિકેટના નુકસાને 201 રન બનાવ્યા હતા. જેના જવાબમાં 202 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબની ટીમે 16.5 ઓવરમાં 10 વિકેટના નુકસાને 132 રન બનાવ્યા.

બ્રેકિંગ ન્યૂઝ