ક્રિકેટ / ગઈ કાલે પહેલાં જ બોલ પર રોહિત શર્માએ રચી દીધો ઈતિહાસ, બનાવ્યો આ શાનદાર રેકોર્ડ

ipl 2020 rohit sharma starts with a boundary deepak chahar mi vs csk

ઈન્ડિયન પ્રીમિયર લીગની દરેક મેચમાં રેકોર્ડ્સ બને છે અને તૂટતા રહે છે. ત્યારે આ ટૂર્નામેન્ટની 13મી સીઝનના પહેલાં જ બોલ પર રોહિત શર્માએ એવું પરાક્રમ કરી બતાવ્યું જે આઈપીએલની છેલ્લી 12 સીઝનમાં જોવા મળ્યું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ