T20 / IPL 2020: રૉયલ્સે બાજી પલટી, પંજાબનો 224નો વિશાળ ટારગેટ પાર કરી 4 વિકેટથી જીત્યું રાજસ્થાન

IPL 2020 Rajasthan Royals beat Kings XI Punjab by 4 wickets

ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ના 2020 સત્રમાં આજે કિંગ્સ ઇલેવન પંજાબ(KXIP) અને રાજસ્થાન રૉયલ્સ(RR) વચ્ચે મુકાબલો હતો. જેમાં રાજસ્થાને પંજાબને 4 વિકેટથી હરાવી દીધું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ