IPL 2020 / કોલકાતા નાઇટ રાઇડર્સને 8 વિકેટથી હરાવી મુંબઈ ઇન્ડિયન્સ પહોંચ્યું ટૉપ પર

IPL 2020 Mumbai Indians beat Kolkata Knight Riders

મુંબઈ ઇન્ડિયન્સે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 8 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે મુંબઈ પોઇન્ટ ટેબલમાં ફરી ટૉપ પર પહોંચી ગયું.

બ્રેકિંગ ન્યૂઝ