IPL 2020 / મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 5 વિકેટથી હરાવ્યું, પોઇન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી MI

ipl 2020 mumbai indians beat delhi capitals abu dhabi match

દિલ્હીને સીઝનમાં બીજી હાર મળી છે અને રોહિત શર્માની કેપ્ટનશીપ વાળી ટીમ મુંબઈ ઇન્ડિયન્સ નેટ રન રેટના આધાર પર પોઇન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ