નકારાત્મકતા / IPLમાં પ્રદર્શન સારું ન રહેતા ધોનીની 5 વર્ષની દીકરી સાથે ફોલોઅર્સે આપી દુષ્કર્મની ધમકી, તો સામે પછી...

IPL 2020 ms dhonis daughter irfan pathan rape threats trollers social media

IPLમાં મહેન્દ્રસિંહ ધોનીનુ પ્રદર્શન યોગ્ય ન રહેતા સોશિયલ મીડિયા પર શખ્સોએ ધોનીની 5 વર્ષની દિકરીને દુષ્કર્મની ધમકી આપી છે. ધોનીની દીકરી સાથે દુષ્કર્મ અને શારિરીક પીડાની ધમકી આપી છે. KKR સામે CSKની હાર થતા ટ્રોલર્સ ભાન ભૂલ્યા છે. ધોની અને ધોનીના પત્ની સાક્ષીના અકાઉન્ટ પર ધમકી લખી છે. આ ઘટનાને પગલે આવા શખ્સો સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. ધોનીના ફોલોઅર્સે ધમકી આપનાર સામે બળાપો કાઢ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ