T20 / KXIP vs RCB: પંજાબે 97 રને બેંગલુરૂને હરાવ્યું, કે.એલ રાહુલની ધમાકેદાર ઇનિંગ

IPL 2020 KXIP vs RCB Cricket match virat kohli kl rahul

ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ના 2020 સિઝનના છઠ્ઠા મુકાબલામાં કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાયો હતો. દુબઈમાં વિરાટ કોહલીની ટીમનો સામનો તેમના નજીકના મિત્ર કે.એલ રાહુલની ટીમ સાથે થયો હતો. જેમાં પંજાબે 97 રને બેંગલુરૂને હરાવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ