IPL 2020 / RR vs KKR: કોલકાતા નાઇટ રાઇડર્સની શાનદાર બોલિંગ સામે રાજસ્થાન રૉયલ્સની 37 રને હાર

IPL 2020 Kolkata Knight Riders beat Rajasthan Royals by 37 runs

દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં બુધવારે રમાયેલ આઈપીએલ મેચમાં શાનદાર બોલિંગની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ રાજસ્થાન રૉયલ્સ (RR)ને 37 રને હરાવ્યું છે. આઈપીએલમાં KKRની આ બીજી જીત છે. તેઓ છેલ્લા 2 મેચમાં 200થી વધુ રન ચેજ કરનારી રાજસ્થાનની ટીમને 2 જીત બાદ હાર મળી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ