IPL / કોણ છે તે મિસ્ટ્રી ગર્લ, જે ખેલાડીઓની કરોડોની બોલી લગાવી રહી હતી

IPL 2020 Kaviya Maran Is The Mystery Girl On The Sunrisers Hyderabad Table During The IPL Auction

કોલકાતામાં ગુરુવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટની આગામી સિઝન માટે ખેલાડીઓની હરાજી કરવામા આવી હતી. હરાજીમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ છવાઇ ગયા જ્યારે વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓને પણ સારી રકમ મળી. જોકે આ બધા વચ્ચે હરાજી દરમિયાન ઘણી વખત મિસ્ટ્રી ગર્લ ચર્ચાનો વિષય બને છે. 2018માં માલતી ચહર હોય કે પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ફેન દીપિકા ઘોષ હોય, આ વખતે પણ વધુ એક મિસ્ટ્રી ગર્લ ચર્ચાનો વિષય બની છે.

બ્રેકિંગ ન્યૂઝ