જાહેરાત / ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર: IPL 2020નું શેડ્યુલ જાહેર, જાણો ક્યારે યોજાશે ફાઇનલ મેચ

IPL 2020: Full Schedule

કોરોના મહામારી વચ્ચે ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર છે. IPL 2020ને કેન્દ્ર સરકારની લીલીઝંડી મળી ગઇ છે. ત્યારે હવે IPL 2020નું સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ