ચર્ચા / IPL ની મેચોને લઇને મોટો બદલાવ, દર્શકોને ધ્યાનમાં લઇને કરાયો ફેરફાર

 ipl 2020 final on may 24 games likely from 7 30 pm

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2020 ની શરૂઆત 29 માર્ચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાંથી થશે અને ફાઇનલ મેચ 24 મે રમવામાં આવશે. IPL ની આ સિઝન 57 દિવસ સુધી ચાલશે, જેનો મતલબ સ્પષ્ટ છે કે ટેલિકાસ્ટ કરનાર સ્ટાર સ્પોર્ટેસે પોતાની વાત લગભગ માનવી દીધી છે અને સિઝન દરમિયાન 1 દિવસમાં 2 મેચની પ્રથાને ખત્મ કરી દીધી.દરેક મેચની શરૂઆત સાજે 7:30 થી થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ