IPL 2020 / દિલ્હી કેપિટલ્સનું સપનું રોળાયું, પાંચમી વખત IPL ચેમ્પિયન બની મુંબઈ ઈન્ડિયન્સ ટીમ

ipl 2020 final delhi capitals vs mumbai indians match

મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ ફરી એકવાર ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) નો ખિતાબ જીત્યો. દુબઇમાં મંગળવારે રાત્રે આઈપીએલની 13 મી સીઝનની ફાઇનલમાં મુંબઇએ દિલ્હી કેપિટલ્સ (DC) ને 5 વિકેટે હરાવી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ