ક્રિકેટ / આ ખેલાડી પાસે ટીમ ઈન્ડિયામાં ધોનીની જગ્યા લેવાની મોટી તક, પૂર્વ ક્રિકેટરનો દાવો

IPL 2020 Delhi Capitals team can win IPL this year Aakash Chopra says Rishabh Pant can replace Dhoni

આઈપીએલની 13મી સીઝન 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ વખતે ટૂર્નામેન્ટ યુએઈમાં રમાશે. ફાઈનલ મેચ 10 નવેમ્બરના રોજ રમાશે. આ વખતે, યુએઈના પીચને જોતા ઘણાં ક્રિકેટ નિષ્ણાતો ધારી રહ્યા છે કે, જે ટીમની પાસે શ્રેષ્ઠ સ્પિનરો છે તે ચેમ્પિયન બનશે. આ લિસ્ટમાં ચેન્નઈ સુપર કિંગ્સ, કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સ ટોચ પર છે. ભારતના પૂર્વ ઓપનર અને કમેંટેટર આકાશ ચોપડા પણ માને છે કે આ આઈપીએલની જીત દિલ્હીના નામે હશે. તેની પાસે આ વખતે ટૂર્નામેન્ટ જીતવાની પરફેક્ટ ટીમ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x