IPL 2020 / રબાડાની રફતાર સામે ન ચાલી કોહલી બ્રિગેડ, દિલ્હીએ 59 રને બેંગલુરૂને હરાવ્યું

IPL 2020 Delhi Capitals beat RCB by 59 runs

IPLની 13મી સીઝનના 19માં મુકાબલામાં દિલ્હી કેપિટલ્સે બાજી મારી. સોમવારે રાત્રે દુબઈમાં દિલ્હીએ રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 59 રને હરાવ્યું. 197 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બેંગલુરૂની ટીમ 20 ઓવરમાં 137/9 રન જ બનાવી શકી. સાઉથ આફ્રીકી પેસર કૈગિસો રબાડાની ઝડપ સામે વિરાટ બ્રિગેટ ચાલી ન શકી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ